પ્રકાશના વ્યતિકરણ (જેના કારણે તે રંગીન દેખાય છે) નું અવલોકન કરવા માટે ઓઈલ ફિલ્મની અંદાજિત જાડાઈ ....... છે.

  • A
    $10\,mm$
  • B
    $10^{-3}\,mm$
  • C
    $10\,pm$
  • D
    $1\,cm$

Explore More

Similar Questions

સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.
વિધાન-$1$: જ્યારે પ્રકાશ હવા-કાચની પ્લેટની સપાટી પરથી પરાવર્તિત થાય છે,ત્યારે તેમાં $\pi$ જેટલો કળા તફાવત ઉદભવે છે.
વિધાન-$2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત (ડાર્ક) છે.

કાચના નળાકારમાંથી તેની અક્ષને સમાંતર સમતલ પર એક પાતળી સ્લાઈસ કાપવામાં આવે છે. આ સ્લાઈસને વક્ર સપાટી નીચે રહે તે રીતે એક સપાટ કાચની પ્લેટ પર મૂકવામાં આવે છે. ઉપરથી એકવર્ણી પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સંયોજનમાંથી જોવા મળતી વ્યતિકરણની ભાત નીચેનામાંથી કયા વિધાનનું પાલન કરતી નથી?

બાયપ્રિઝમ પ્રયોગમાં,$\lambda$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ થાય છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અચળ રાખવામાં આવે છે. જો સ્લિટ અને આઈપીસ (eyepiece) વચ્ચેનું અંતર $(D)$ ને $D_{1}, D_{2}, D_{3}$ અને $D_{4}$ તરીકે બદલવામાં આવે અને અનુરૂપ માપેલ ફ્રિન્જની પહોળાઈ $z_{1}, z_{2}, z_{3}$ અને $z_{4}$ હોય,તો:

અહીં દર્શાવેલ કિસ્સામાં,બિંદુવત ઉદ્ગમ $P$ ને કારણે પડદા પર રચાતી વ્યતિકરણ ભાતનો આકાર કેવો હશે?

બાયપ્રિઝમ પ્રયોગમાં,જો તરંગલંબાઈ $\lambda_1$ વાળી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,તરંગલંબાઈ $\lambda_2$ વાળી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થાય,તો ગુણોત્તર $(\lambda_1 / \lambda_2)$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo